“કુમકુમ ,સિંદૂર અને કાજળ”
કુમકુમ ,સિંદૂર અને કાજળ
લલાટે શોભવા કુમકુમ રુડું વરદાન પામ્યું છે,
અને સિંદૂર સેંથીમાં આનોખું સ્થાન પામ્યું છે.
મળ્યો છે સાવ કાળો,રાત જેવો, રંગ કાજળને,
છતાં મનોહર નૈનમાં કાજળ રુડું સન્માન પામ્યું છે.
કવિ ? તમને કોઇને ખબર હોય તોજણાવશો.
April 7, 2008 at 7:41 pm
મળ્યો છે સાવ કાળો,રાત જેવો,
રંગ કાજળને…
સરસ
ાખો યાદ આવ્યો
આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું.