“સહકાર અને સરળતા”

સહકાર અને સરળતા

જો ટાળવા હોય સંતાપો મનના
’ને ભોગવવો હોય સુખે સંસાર,
તો રાખો જીવન મહીં સરળતા
’ને આપો સદા સહુને સહકાર.

Leave a Reply